Thursday, December 2, 2021
Homeરાજ્યજામનગરજામનગર કોંગ્રેસ દ્વારા કૃષિકાયદા પરત ખેંચાવાની ઉજવણી

જામનગર કોંગ્રેસ દ્વારા કૃષિકાયદા પરત ખેંચાવાની ઉજવણી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને ગુરૂનાનક જયંતિ અને દેવદિવાળીની શુભેચ્છા પાઠવવાની સાથે 14 મહિના બાદ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે.

- Advertisement -

ખેડૂતો સામે સરકાર ઝૂકતાં ખેડૂતો તેમજ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મીઠાઇ વેચી ઉજવણી કરી હતી. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા) કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા, ધવલભાઇ નંદા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહી માર્ગ ઉપરથી પસાર થતાં શહેરીજનોને મિઠાઇ વેચી કૃષિકાયદા પરત ખેંચાવવાની જાહેરાતની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular