Friday, February 14, 2025
Homeઆંતરરાષ્ટ્રીયહિંદ મહાસાગર હીટવેવનો શિકાર બન્યો: 40 જેટલા દેશો પર ખરાબ અસર

હિંદ મહાસાગર હીટવેવનો શિકાર બન્યો: 40 જેટલા દેશો પર ખરાબ અસર

- Advertisement -

વિશ્વભરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે ગરમી નો પારો દિવસે અને દિવસે વધી રહ્યો છે જેની અસર હિંદ મહાસાગર પર પડી રહી છે. જ્યારે હિંદ મહાસાગર પર હીટવેવની અસર જોવા મળે છે જેની સીધી ઇફેક્ટ 40 જેટલા દેશો પર થશે સમદ્રી ઇકો સિસ્ટમ ખરાબ થતા પૂરા એશિયા પર વાતાવરણ બદલાશે.

- Advertisement -

હિંદ મહાસાગર ખૂબ ઝડપથી ગરમ થઈ રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પહેલા દર વર્ષે 20 દિવસ હિંદ મહાસાગર ગરમ રહેતો હતો. જ્યારે હવે તે 10 ગણું વધી ગયું છે અને તે દર વર્ષે 220 થી 250 દિવસ ગરમ રહે છે. જેથી કહી શકાય કે હિંદ મહાસાગર પર હીટવેવની અસર જોવા મળી રહી છે. જેમાં ભારત માલદીવ જેવા 40 જેટલા દેશો પર તેની અસર થશે જેમાં કમોસમી વરસાદ, વાવાઝોડા પુલ જેવા ખતરાઓ વધી શકે છે. હિંદ મહાસાગરના વધતા તાપમાનને લઈને વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular