Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરVideo : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વા.ચેરમેન દ્વારા જરૂરિયાતમંદોને કપડાનું દાન

Video : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વા.ચેરમેન દ્વારા જરૂરિયાતમંદોને કપડાનું દાન

- Advertisement -

વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પિયન અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વા.ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે ગરીબ, અસહાય અને રોડ-રસ્તા પર અને મંદિરો બહાર ભિક્ષાવૃતિ કરી જીવન ગુજારનાર લોકોને દિવાળી નિમિત્તે નવા કપડાનું દાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના દાંડીયા હનુમાન મંદિર બહાર કર્ણદેવસિંહ જાડેજા દ્વારા કપડાનું દાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular