Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં સગીરાના અપહરણ સબબ અજાણ્યા શખ્સ સામે ગુનો

દ્વારકામાં સગીરાના અપહરણ સબબ અજાણ્યા શખ્સ સામે ગુનો

- Advertisement -

દ્વારકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તારીખ 24 એપ્રિલના રોજ કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપીને સગીરાના પરિવારજનોના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર દ્વારા આરોપી શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular