Friday, October 22, 2021
Homeઆંતરરાષ્ટ્રીયબર્થડે કેક કાપતી વખતે સેલીબ્રીટીના વાળમાં આગ લાગી, VIDEO વાયરલ

બર્થડે કેક કાપતી વખતે સેલીબ્રીટીના વાળમાં આગ લાગી, VIDEO વાયરલ

- Advertisement -

અમેરિકન ટીવી એક્ટ્રેસ નિકોલ રિચીએ તાજેતરમાં જ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના આ બર્થડેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કારણકે જયારે નિકોલ રિચી કેક કટિંગ કરી રહી હતી તે દરમિયાન તેના વાળમાં આગ લાગી હતી. પરંતુ બાજુમાં ઉભેલા લોકોંએ તરત જ આગને ઓલવી નાંખી હતી. નિકોલ રિચીએ ખુદ આ વિડીઓ અપલોડ કર્યો છે. જેના પર ઘણા યુઝર્સ રમુજી કમેન્ટ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular