Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતઆ કોર્પોરેટરોને ભાજપ નહી આપે ટીકીટ

આ કોર્પોરેટરોને ભાજપ નહી આપે ટીકીટ

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે તેવા કોર્પોરેટરોને ટીકીટ આપવામાં આવશે નહી. આ ઉપરાંત જે ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચુક્યા છે તેને પણ ટીકીટ મળશે નહી. આ ઉપરાંત આગેવાનોના સગાસબંધીઓને પણ ટીકીટ આપવામાં આવશે નહી. જે નેતાઓ અને ઉમેદવારી નોંધાવનાર દાવેદાર આ ધારા ધોરણોમાંઆવતા હશે તો તેને ટીકીટ આપવામાં આવશે નહી તે વાટ નિશ્ચિત છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular