Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુની નિમણૂંક

જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુની નિમણૂંક

- Advertisement -

જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે ગોપાલભાઇ સોરઠિયાની નિમણૂંક થઇ હતી. ત્યારબાદ ગોપાલભાઇ સોરઠિયાએ જામનગર મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરાયેલ નિર્ણય મુજબ ગોપાલભાઇ સોરઠિયાએ જામનગર શહેર મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જેને ધ્યાને લઇ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જામનગર શહેરના મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular