Tuesday, October 6, 2026
Homeરાજ્યહાલારહાલારમાંથી વધુ એક યુવતી લાપત્તા

હાલારમાંથી વધુ એક યુવતી લાપત્તા

હાલારમાંથી વધુ એક યુવતી લાપત્તા

જામજોધપુરમાંથી 20 વર્ષીય યુવતી લાપત્તા થઇ ગયાની પોલીસમાં જાણ કરાતાં પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુરના ખાંટ સોસાયટીમાં રહેતી અને મજૂરીકામ કરતી કરૂણાબેન રાણાભાઇ ચૌહાણ નામની 20 વર્ષની યુવતી ગત્ તા. 28ના પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી અને તેની શોધખોળ હાથ ધરવા છતાં મળી આવી ન હોય યુવતીના પિતા રાણાભાઇ કડવાભાઇ ચૌહાણ દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular