જામનગરમાં રહેતાં નવ વર્ષના બાળકે હિમાચલના મુશ્કેલ ટ્રેકને સફળતાપૂર્વક પાર કરી અનોખી સિદ્ધિ મેળવવાની સાથે તેના પરિવાર અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
મૂળ લાંબા ગામના વતની અને હાલ જામનગરમાં રહેતાં વિહાન ચેતરિયા નામના નવ વર્ષના બાળકે હિમાલયના મુશ્કેલ કહી શકાય એવો સાર પાસ ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હિમાલયનો કપરો એવો સાર પાસ ટ્રેક 13,850 ફુટ ઊંચાઇ ધરાવે છે. જે તેણે પાર કરી નવો કીર્તિમાન બનાવ્યો છે.
View this post on Instagram


