Thursday, March 28, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતો યુવાન ઝડપાયો

ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતો યુવાન ઝડપાયો

- Advertisement -

ખંભાળિયામાં રહેતા રાહુલ અરવિંદભાઈ નામના યુવાનને પોલીસે ગઈકાલે બેંગ્લોર અને મુંબઈની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતી મેચ પર નસીબ આધારિત જુગાર રમતા ઝડપી લઈ, તેની પાસેથી રોકડ તથા મોબાઈલ સહિત રૂ. 20,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં અહીંના નવાપરામાં આવેલા રોનક એપાર્ટમેન્ટમાં રહેતા મોબાઈલ નંબર 99243 77077 ધરાવતા નામના કિરીટભાઈ ઉર્ફે કે.ડી. ઉપરાંત અન્ય એક મોબાઈલ નંબર 95123 20464 મોબાઈલ નંબર ધરાવતા શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular