Tuesday, August 16, 2022
HomeવિડિઓViral Videoપોલીસ સ્ટેશનના ધાબા પર આત્મહત્યા કરવા પહોચી મહિલા, જુઓ વિડીઓ

પોલીસ સ્ટેશનના ધાબા પર આત્મહત્યા કરવા પહોચી મહિલા, જુઓ વિડીઓ

- Advertisement -

નવસારીમાં રહેતી એક મહિલા કોઈ પરણિત પુરુષના પ્રેમમાં હતી અને પુરુષ સાથે રહેવું હતું પરંતુ આ અંગે સમાધાન ન થતા કેસના ઉકેલ માટે તેણી નવસારી ટાઉન પોલીસસ્ટેશન પહોચી હતી પરંતુ વાતનો કોઈ ઉકેલ ન આવતા તેની પોલીસ સ્ટેશનના ધાબા પર આત્મહત્યા કરવા માટે પહોચી હતી અને ભરબજારમાં લોકોએ તેણીને જોઈને બુમાબુમ કરી નાખી હતી. તે જેવો કુદકો મારવા ગઈ પોલીસે તેને બચાવી લીધી હતી. પરંતુ આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular