Thursday, February 5, 2026
Homeરાજ્યજામનગરVideo : સાઈરામ દવે જામનગરના સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરે અખંડ રામધૂન માં જોડાયા

Video : સાઈરામ દવે જામનગરના સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરે અખંડ રામધૂન માં જોડાયા

લોહસાહિત્યકાર સાંઇરામ દવે આજરોજ જામનગરના મહેમાન બન્યા છે. ત્યારે આજે સાંજે વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે અખંડ રામધુનમાં જોડાયા હતાં.

- Advertisement -

આ તકે મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, બાલા હનુમાન સંકિર્તન મંદિરના ટ્રસ્ટી વિનુભાઇ તન્ના, વિરલ રાચ્છ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular