Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની યાદી

જામનગર શહેર-જિલ્લાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની યાદી

- Advertisement -

જામનગર શહેર તથા જિલ્લામાં આવેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઇ તંત્ર દ્વારા નીચે દર્શાવેલ વિસ્તારને કોવિડ 19 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી આ વિસ્તારોમાં લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામુ તા.5-1-2022 થી તા.18-1-2022 સુધી અમલમાં રહેશે.

  1. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાન પડાણા ગામાં ગ્રામિણ બેંકની બાજુમાં આવેલ ચુનિલાલ જીવરાજ હરિયાનું ઘરનો વિસ્તાર.,
  2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાની બાણુગાર ગામમાં રામ મંદિરની બાજુમાં આવેલ કૌશિકભાઈ નાથાભાઈ મુંગરાનું ઘરનો વિસ્તાર.
  3. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રામ મંદિરવાળી શેરીમાં આવેલ રાજેશ પરમાર તથા જીજ્ઞેશભાઈ પરમારનું ઘરનો સૌ.ખબર ગુજરાત  વિસ્તાર.,
  4. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્ટેશન પ્લોટમાં આવેલ રાકેશ વલ્લભભાઈ સીતાપરાનું ઘરનો વિસ્તાર.,
  5. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ગાયત્રીનગરમાં આવેલ વ્રજલાલ મગનલાલ માકડિયાનું ઘરનો વિસ્તાર.,
  6. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયા વાડીમાં આવેલ પીન્ટુ વાછાણીનું ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
  7. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ ભીખાભાઈ રઘુભાઈ નંદાસણા તથા પ્રવિણ ખોડા કાલાવડિયાનું ઘરનો વિસ્તાર.,
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્ર્વરીનગરી સ્વરૂપ હાઈટસ, સનસાઈન સ્કૂલ સામે, ખુશ ગોજિયાના ઘરનો વિસ્તાર.,
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાખોટા મીગ કોલોની સુમેર કલબ રોડ, પરમાર રોશન પોપટલાલના એક ઘરનો વિસ્તાર.,
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/19, જયંત સોસાયટી, રામ મંદિર પાસે, જી. જી. હોસ્પિટલ પાછળ, ધ્વની કામદારના એક ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2, ઓશવાળ કોલોની સુમેર કલબ રોડ, બી/4, જૈન મંદિર, સાવન લલિત શાહનો એક ઘરનો વિસ્તાર.,
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી સોસાયટી, તુનીશા શિંગાળાના એક ઘરનો વિસ્તાર.,
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રેય ઓશવાળ કોલોની-1, હિરજી મિસ્ત્રી રોડ, શીતલનાથ એપાર્ટમેન્ટ, છેલ્લી શેરી, દિ.પ્લોટ શેરી નં.67, નિધી એસ. વાઢેરનું ઘરનો વિસ્તાર.,
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીજી પ્લોટ નં. 107/2 મેન્ટલ હોસ્પિટલ સામે જયંત સોસાયટી મેઈન રોડ, બોથાણી બાલકૃષ્ણ વિરજીભાઈના એક ઘરનો વિસ્તાર.,
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકતા એપાર્ટમેન્ટ બી. વિંગ ફલેટ નંં.101, હિરજી મિસ્ત્રી રોડ, જીગર ભરત શાહના એક ઘરનો વિસ્તાર.,
  16. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં બી/302, ઓમ રેસીડેન્સી વિશાલ સામે, રોનક ઠાકરના એક ઘરનો વિસ્તાર.,
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેચેરી નિલયમ મેહુલનગર 80 ફૂ રોડ ખોડિયાર કોલોની નાવ્યશ્રી એસ યુચિલનો એક ઘરનો વિસ્તાર.,
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર 2 ઢાળિયો ભાવના ઈન્ડસ્ટ્રીઝ, ચાંગાણી કેતુલના એક ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની બ્લોક નં.22, એરફોર્સ 2 રોડ, આકાશ રવિ પંચાસરાના એક ઘરનો વિસ્તાર.,
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં.203, રાજ કોર્નર, સરસ્વતિ પાર્ક, રણજીતસાગર રોડ, ચાંગાણી હિરેન કિશોરભાઇના એક ઘરનો વિસ્તાર.,
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular