Sunday, December 22, 2024
Homeરાજ્યચુંટણી પરિણામની પળે-પળની અપડેટ્સ

ચુંટણી પરિણામની પળે-પળની અપડેટ્સ

- Advertisement -

02:54 pm જામનગર તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો પૈકી 2:30 વાગ્યા સુધી 59 બેઠક પર ભાજપ, 29 બેઠક પર કોંગ્રેસ, 3 બેઠક પર બસપા, 2 બેઠક પર આપ, 3 અન્ય, તેમજ કુલ 16 બેઠકોનું પરિણામ બાકી

- Advertisement -

02:52 pm જામનગર તાલુકા પંચાયતની 112 બેઠકનું 2:30 વાગ્યા સુધીનું પરિણામ


02:22 pm જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય, 2 બેઠક પર કોંગ્રેસનો વિજય, 1 બેઠક પર BSPનો વિજય

- Advertisement -

02:22 pm સિક્કા નગર પાલિકામાં કોંગ્રેસ કરશે સાશન
28 બેઠકો પૈકી 14 સીટ પર કોંગ્રેસનો વિજય, 12 સીટ પર ભાજપનો વિજય, 2 સીટ પર NCP નો વિજય


02:19 pm

- Advertisement -

ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 6 સીટ પર ભાજપ, 2 સીટ પર કોંગ્રેસનો વિજય
જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 7 સીટ પર ભાજપ, 2 કોંગ્રેસ, 2 બસપાનો વિજય
જોડીયા તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 13 સીટ પર ભાજપ,3 કોંગ્રેસનો વિજય
કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 8 સીટ પર ભાજપ, 7 સીટ પર કોંગ્રેસ,2 સીટ પર આપ, 1 સીટ પર અપક્ષ નો વિજય
જામનગર તાલુકા પંચાયતની 26 બેઠક પૈકી 14 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસનો વિજય


01:41 pm કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસનો સફાયો: ભાજપ 10 બેઠકો ઉપર આગળ અને 6 બેઠકો ઉપર અપક્ષ આગળ


01:36 pm ગોંડલ નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની તમામ 44 બેઠકો ભાજપે જીતી ઇતિહાસ રચ્યો


01:11 pm ગુજરાત રાજ્યમાં 1 વાગ્યાની સ્થિતિ
જિલ્લા પંચાયત
980/472
379 ભાજપા
87 કોંગ્રેસ
6 અન્ય

તાલુકા પંચાયત
4774/2033
1445 ભાજપા
500 કોંગ્રેસ
68 અન્ય

નગરપાલિકા
2720/1820
1432 ભાજપા
263 કોંગ્રેસ
114 અન્ય


01:02 pm ભાણવડ તાલુકાની જિલ્લા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર
કોંગ્રેસ-03, ભાજપ-01, કુલ-16


12:52 pm ભાણવડ તાલુકા પંચાયત વિજેતા ઉમેદવાર
કોંગ્રેસ-12, ભાજપ-04, કુલ-16


12:42 pm ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી
ભાજપ-3
કોંગ્રેસ-12
અન્ય-0
કુલ – 15


12:37 pm ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી
સણખલા બેઠક પર ભાજપના ઉમેદવાર વીરાભાઇ પાલા કરમુરની જીત


12:36 pm દ્વારકા જિલ્લા પંચાયતની 19 વડત્રા બેઠક પર વિક્રમભાઇ માડમના પુત્રની હાર : ભાજપના ઉમેદવાર અનિલભાઇ ચાવડાનો 269 મતથી વિજય


12:24 pm ભાણવડ જિલ્લા પંચાયત મતગણતરી
17 સણખલા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત: રાજીબેન વિરાભાઇ મોરી (વી.ડી.મોરી)ની જીત


12:24 pm ભાણવડ તાલુકા પંચાયત
ભાજપ-2
કોંગ્રેસ-12
અન્ય-0
કુલ – 14


12:24 pm ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી
નવાગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રજ્ઞાબેન વરવાભાઇ ગોજિયાની જીત


11:52 am જામનગર જિલ્લાપંચાયતની ધુતારપર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ભરતભાઇ ગોરધનભાઇ બોરસદિયા વિજેતા: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેનના પતિની હાર


11:43 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી
પાછતર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માધીબેન કાનાભાઇ કારેણાની જીત


11:40 am ભાટીયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ ના યુવા ઉમેદવાર અરવિંદભાઈ કરશનભાઇ આંબલિયા નો 2100 થી વધુ મતો થી વિજય


11:38 am 14-મોટા કાલાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત: કરશનભાઇ દેવાભાઇ કરમુર (કે.ડી.કરમુર)ની જીત


11:35 am જામનગર જિલ્લા પંચાયતની જામજોધપુર તાલુકાની 17-મોટી ગોપ બેઠક પર બીએસપીનો વિજય


11:30 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

મોટા કાલાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રંભીબેન જીવાભાઇ વાવણોટીયાની જીત


11:28 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

મોરઝર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રદિપ તેજા બગડાની જીત



11:22 am જામખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં.-3માં ભાજપની પેનલનો વિજય
દીપશેભાઇ પરસોતમભાઇ ગોકાણી (1416)
મુકતાબેન કિશોરભાઇ નકુમ (1314)
હરેશ મોહનભાઇ ભટ્ટ (1261)
હંસાબા ભીખુભા જેઠવા (1303)


11:16 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

મેવાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માલદેભાઇ રામભાઇ રાવલિયાની જીત


11:05 am જામ રોજીવડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મગનભાઇ મોહન શિહોરીની જીત


11:05 am કાટકોલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મુકેશ મારખી કરમુરની જીત


11:02 am કાલાવડ ખરેડી તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર અશ્ર્વિનભાઇ શીંગાળાનો વિજય


11:01 am અલિયા જિલ્લા પંચાયત પર કમલેશ ધમસાણીયાનો વિજય


11:01 am જામવંથલી તાલુકા પંચાયતમાં ભાજપના મનહરસિંહ પરબતસિંહ જાડેજા વિજેતા


11:01 am જામજોધપુર વોર્ડ નં.7ની પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મનુભાઇ પોલાભાઇ મકવાણાનો વિજય


11:01 am દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી 2 બેઠક પર ભાજપનો વિજય, 1 બેઠક પર કોંગ્રેસ વિજેતા


10:59 am ભાણવડ જિલ્લા પંચાયત મતગણતરી

9 ઢેબર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત મનીષાબેન રામશીભાઇ મારૂની જીત


10:59 am  કાલાવડ ખંઢેરા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઇ ગઢિયાનો વિજય


10:57 am ખંઢેરા જિલ્લા પંચાયતમાં ભાજપના જગદશીભાઇ નાથાભાઇ સાંઘાણી વિજેતા


10:57 am આમરા જિલ્લા પંચાયતમાં ભાજપાના નયનાબેન રણછોડભાઇ પરમાર વિજેતા


10:52 am કાલાવડ કાલમેઘડા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરવિજયસિંહ જાડેજાનો વિજય


10:51 am કાલાવડ ખંઢેરા જિલ્લા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર જગદિશ સાધણીનો વિજય


10:50 am નાઘેડી તાલુકા પંચાયતમાં ભાજપના મલુબેન લીંબાભાઇ ગમારા વિજેતા


10:48 am કાલાવડ જસાપર તાલુકા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવાર દેવદાન જારીયા વિજય


10:34 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

ચોખંડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડાઇબેન કરણાભાઇ છૈયાની જીત


10:32 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

ગડુ બેઠક પર ભાજપના ઉમેદવાર મારખી પુજા પીપરોતરની જીત


10:29 am પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પત્નિ ગોમતીબેન ચાવડાની નવાગામ જિલ્લા પંચાયત હેઠળની ધુનધોરાજી બેઠક ભાજપે કબ્જે કરી


10:26 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

3 ઢેબર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન જુમાભાઇ હિંગોરાની જીત


10:22 am ભાણવડ તાલુકા પંચાયત મતગણતરી

1 ભેનેકવડ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

દિવ્યાબેન હમીર ખીંટની જીત


10:15 am ખંભાળિયા નગરપાલિકાની વોર્ડ નં.1 માં 3 બેઠક ભાજપને અને 1 બેઠક કોંગ્રેસને

ઇમ્તિયાઝખાન લોદિન (ભાજપ)

મહમંદ હનીફ અબુ ભોકલ (ભાજપ)

મીનાબા રવિન્દ્રસિંહ જાડેજા (ભાજપ)

લાખીબેન આલાભાઇ પતાણી (કોંગ્રેસ)


10:04 am સિક્કા નગરપાલિકાના વોર્ડ નં.1માં ભાજપ 2 કોંગ્રેસ 2 બેઠકો પર વિજય


09:55 am કાલાવડના બેરાજા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વિજય


09:53 am બાલાચડી બેઠક પર ભાજપાના મહિલા ઉમેદવારનો 146 મતે વિજય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular