Friday, November 13, 2026
Homeવિડિઓબરડાના જંગલમાં જોવા મળ્યું સિંહોનું ટોળું! - VIDEO

બરડાના જંગલમાં જોવા મળ્યું સિંહોનું ટોળું! – VIDEO

ગીર બાદ હવે બરડામાં પણ સાવજનો દબદબો! સતત બીજા દિવસે સિંહોનાં ટોળાં જોવા મળતાં પ્રવાસીઓમાં ખુશી

વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડા વિસ્તારની મુલાકાતે પહોંચી રહ્યા છે. ત્યારે બરડાના જંગલ વિસ્તારમાં સિંહોનાં ટોળાં જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળતાં વેકેશનની સફર યાદગાર બની હતી. બરડામાં સાવજોની હાજરી હવે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular