વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડા વિસ્તારની મુલાકાતે પહોંચી રહ્યા છે. ત્યારે બરડાના જંગલ વિસ્તારમાં સિંહોનાં ટોળાં જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળતાં વેકેશનની સફર યાદગાર બની હતી. બરડામાં સાવજોની હાજરી હવે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહી છે.
View this post on Instagram


