Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરશેરી ગરબાની પરંપરા જાળવવા યોજાતી શ્રી શકિત ગરબી - VIDEO

શેરી ગરબાની પરંપરા જાળવવા યોજાતી શ્રી શકિત ગરબી – VIDEO

જામનગરમાં માઁ આદ્યશકિતના પર્વ નવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે શહેરની શેરી ગલીઓમાં પ્રાચીન રાસ ગરબાઓની રમઝટ ચાલી રહી છે જેમાં બાળાઓ દ્વારા પ્રાચીન રાસ ગરબાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે શેરી ગરબાની પરંપરા જળવાઇ રહે અને બાળાઓમાં આપણી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જળવાઇ રહે તે હેતુથી શહેરના ગુલાબનગર પ્રભાતનગર જીવનજ્યોત સ્કૂલની બાજુમાં શ્રી શકિત ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળાઓને નિ:શુલ્ક પ્રવેશ આપી ગરબે રમાડવામાં આવે છે તા.11થી 19 ઓકટોબર સુધી યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં બાળાઓ ગરબે રમશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular