Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં અંધકાર વચ્ચે ગરબીની રમઝટ - VIDEO

જામનગરમાં અંધકાર વચ્ચે ગરબીની રમઝટ – VIDEO

જામનગર શહેરના સૂર્યવંશી ચોકમાં વીજ કાપને કારણે અંધકારમાં ગરબીની રમઝટ જોવા મળી હતી. ચાર કલાકનો વીજ કાપ થતાં આ વિસ્તારમાં અંધકાર છવાયો હતો. જોકે આ અંધકાર વચ્ચે પણ બાળાઓની આસ્થા અડીખમ રહેતા બાળાઓએ અંધકારમાં પણ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરતા ગરબીની રમઝટ જોવા મળી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular