કોની નિમણૂક કોના દ્વારા થાય છે?
- હાઇકોર્ટના ન્યાયાધીશ: રાષ્ટ્રપતિ
- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ: રાષ્ટ્રપતિ
- ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર: રાષ્ટ્રપતિ
- ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI): રાષ્ટ્રપતિ
- એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા: રાષ્ટ્રપતિ
- કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG): રાષ્ટ્રપતિ
- UPSCના અધ્યક્ષ: રાષ્ટ્રપતિ
- વડાપ્રધાન: રાષ્ટ્રપતિ
- કેન્દ્રીય મંત્રીમંડળ: રાષ્ટ્રપતિ (વડાપ્રધાનની સલાહ પર)
- મુખ્યમંત્રી: રાજ્યપાલ
- રાજ્ય જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ: રાજ્યપાલ
- નીતિ આયોગના ઉપાધ્યક્ષ + CEO: વડાપ્રધાન
નોંધ-આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે
View this post on Instagram


