Saturday, July 18, 2026
HomeUncategorizedજામનગરના ગરીબનગરમાં ગાય કેનલમાં ખાબકી - VIDEO

જામનગરના ગરીબનગરમાં ગાય કેનલમાં ખાબકી – VIDEO

જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં ગરીબનગર, પાણાખાણ વિસ્તારમાં આવેલ કેનાલમાં ગાય ખાબકી હતી. આ બાબત જાગૃત નાગરિકને ઘ્યાને આવતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા અને વચ્છરાજ ગૌશાળાને ફોન કરી આ અંગે જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular