Monday, April 20, 2026
Homeવિડિઓલાલપુરમાં દલીત સમાજ દ્વારા લોકડાયરો યોજાયો - VIDEO

લાલપુરમાં દલીત સમાજ દ્વારા લોકડાયરો યોજાયો – VIDEO

14 એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત લાલપુર તાલુકા દલીત સમાજ દ્વારા લાલપુર ખાતે ભીમ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં તા.18ના લાલપુર માર્કેટીંગ યાર્ડની સામે ભીમ ભજન, લોકડાયરો યોજાયો હતો. જેમાં સાહિત્યકાર હકાભા ગઢવી, પદ્મશ્રી ભજન સમ્રાટ હેંમતભાઇ ચૌહાણ, સાહિત્યકાર અંકીતભાઇ રાઠોડએ ભજન પ્રસ્તુત કર્યા હતાં જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular