Saturday, March 7, 2026
Homeવિડિઓદુબઇથી બોસાસો જનરલ કાર્ગો ભરીને નીકળેલ વહાણમાં આગ લાગી.. - VIDEO

દુબઇથી બોસાસો જનરલ કાર્ગો ભરીને નીકળેલ વહાણમાં આગ લાગી.. – VIDEO

દુબઇથી બોસાસો જનરલ કાર્ગો ભરીને નીકળેલ વહાણમાં આગ લાગી..

- Advertisement -

બોસાસો બંદરે કોઈ કારણોસર વહાણમાં આગ ભભુકી ઉઠી..

સલાયાના “ફૈઝે મહેબુબ મોહયુદીન” ( BDI-1421) વહાણમાં આગ લાગી..

- Advertisement -

મળતી વિગત મુજબ તમામ ક્રૂમેમ્બર સહિ સલામત,.

1200 ટનની કેપેસિટી ધરાવતા આ વહાણ સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું હોવાનુ જાણકારી..

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular