Monday, February 23, 2026
Homeરાજ્યજામનગરગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પરથી પરત રવાના - VIDEO

ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પરથી પરત રવાના – VIDEO

ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એક દિવસીય રોકાણ કરી પરત રવાના થયા…

- Advertisement -

મોટા ગાડીઓની કાફલા સાથે એરપોર્ટ પહોચ્યા

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, શનિવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર આવ્યા હતા

જામનગરમા વનતારાની મુલાકાત લીધી હતી. અને અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular