સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જાણીતા સેલિબ્રિટી મિત્ર તરીકે ઓળખાતા ઓરી જામનગરથી રવાના થયા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જામનગરથી મુંબઈ પરત થતા.
ઓરી જામનગરમાં અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે આવ્યા હતા.
View this post on Instagram
અંબાણી પરિવાર સાથે તેમના સ્નેહસભર સંબંધોને કારણે તેઓ અનેક પ્રસંગોમાં હાજરી આપતા રહે છે.
તેમની વિદાય સમયે એરપોર્ટ પર ચાહકો અને સ્ટાફ સાથે તેઓ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અંદાજમાં જોવા મળ્યા.


