Saturday, February 14, 2026
Homeરાજ્યજામનગરધ્રોલ નજીક ટ્રક અને બે મોટરકાર વચ્ચે અકસ્માત - VIDEO

ધ્રોલ નજીક ટ્રક અને બે મોટરકાર વચ્ચે અકસ્માત – VIDEO

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફીક જામ સર્જાયો હતો. હાઇવે પર કારના ચાલકે વાહન ધીમુ કરતા પાછળ આવી રહેલા ટ્રકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે મોટરોમાં નુકશાની પહોંચી હતી અને ટ્રાફીકજામ સર્જાયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular