Thursday, February 5, 2026
Homeએજ્યુકેશનજામનગરની સેન્ટઆન્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આકર્ષક પ્રોજેકટ તૈયાર કરાયા - VIDEO

જામનગરની સેન્ટઆન્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આકર્ષક પ્રોજેકટ તૈયાર કરાયા – VIDEO

જામનગરની સેન્ટઆન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સંસદ ભવનની ઝાખી સહિતના વિવિધ પ્રોજેકટ બનાવ્યા હતાં. જેને અન્ય વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નિહાળ્યા હતાં.

- Advertisement -

જામનગરની સેન્ટઆન્સ સ્કૂલમાં શિક્ષા ફિસ્ટા નામથી એકઝીબીશનનું આયોજન કર્યુ છે. જેમાં સેન્ટઆન્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતના ઇતિહાસ આધારીત વિવિધ પ્રોજેકટ, ભારતના નવા બનેલા સંસદ ભવનની ઝાખીઓના પ્રોજેકટ ગુજરાતની પ્રચલીત ગણાતી ઇમારતોના પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા હતાં. જેમાં 1000થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ધો.8ની હિર અમિત શાહ, ધો.9ની આસ્થા વિશાલભાઈ મહેતા એ પણ આકર્ષક પ્રોજેકટસ રજૂ કર્યા હતાં તેમજ સ્ટેજ ઉપરથી લાઇવ પરફર્મન્સ ઉપરાંત પીટી ટીચરના માર્ગદર્શનથી પીરામીટ નિર્દશ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેને નિહાળવા વિવિધ સ્કૂલોમાંથી પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular