Thursday, January 1, 2026
Homeવિડિઓજાણિતા ઉદ્યોગપતિ પિરામલ પરિવારનું દ્વારકાના હેલીપેડ ખાતે આગમન - VIDEO

જાણિતા ઉદ્યોગપતિ પિરામલ પરિવારનું દ્વારકાના હેલીપેડ ખાતે આગમન – VIDEO

જાણિતા ઉદ્યોગપતિ પિરામલ પરિવારનું દ્વારકાના હેલીપેડ પર હેલિકોપ્ટર પર આગમન થયુ. હેલીપેડ પર આગમન બાદ પિરામલ પરિવાર દ્વારકા નજીક આવેલા પ્રખ્યાત અને રમણીય શિવરાજપુર બીચની મુલાકાતે પહોંચ્યો હતો.

- Advertisement -

શિવરાજપુર બીચની કુદરતી સુંદરતા, સ્વચ્છ સફેદ રેતી અને નિલા સમુદ્રના નજારા વચ્ચે પિરામલ પરિવારે સમય વિતાવ્યો. આ મુલાકાત દરમિયાન પરિવારએ દરિયાકાંઠાની શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્યને માણી આનંદ અનુભવ્યો.


ઉદ્યોગપતિ પિરામલ પરિવારની આ મુલાકાતને કારણે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ શિવરાજપુર બીચ ફરી એકવાર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular