Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકાદવમાં ફસાયેલા ગજરાજનું વન વિભાગ દ્વારા દિલધડક રેસ્કયૂ - VIDEO

કાદવમાં ફસાયેલા ગજરાજનું વન વિભાગ દ્વારા દિલધડક રેસ્કયૂ – VIDEO

વેલ્લોરમાં બે રાજ્યોની સરહદ પર સ્મિત તળાવના કાદવવાળા પાણીમાં હાથી ફસાઈ જતાં વન વિભાગ દ્વારા હાથીને જેસીબી મશીનથી રેસ્કયૂ કરાયું. બહુ પ્રયત્નો છતા કાદવમાંથી બહાર ન નીકળી શકતા ગજરાજને વન વિભાગ દ્વારા રેસ્કયૂ કરી બહાર કાઢવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular