Friday, December 5, 2025
HomeUncategorizedBSF નું દિલધડક સ્કાયડાઇવિંગ પ્રદર્શન

BSF નું દિલધડક સ્કાયડાઇવિંગ પ્રદર્શન

ભારતમાં સરંક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવતા બોર્ડેર સીક્યુરીટી ફોર્સ ( BSF) આ વર્ષે ૬૧ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરી રહ્યા છે .ત્યારે ભુજમાં ડાયમડ જ્યુબીલી ઉજવણી 2025અંતર્ગત BSF એ પ્રથમ વખત સ્કાયડાઇવિંગ પ્રદર્શન કય્રુ હતું જેના દિલધડક દ્રશ્યો જોઇને રોમ રોમમાં ગૌરવની લાગણી થઇ જાય છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular