Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoબાળકોના સ્કુલ બેગમાંથી શું...શું... નિકળી શકે છે...તમે વિચારી પણ ન શકો -...

બાળકોના સ્કુલ બેગમાંથી શું…શું… નિકળી શકે છે…તમે વિચારી પણ ન શકો – VIRAL VIDEO

- Advertisement -

આજકાલની પેઢી ખુબ જ ઝડપી અને સ્માર્ટ છે. ત્યારે તે એક સાથે કેટલીય પ્રવૃત્તિઓ એક સાથે કરતી જોવા મળે છે. ત્યારે સ્ટડીના કલાકો દરમિયાન પણ તેઓ કંઈકને કઈક નવીન કારીગરી કરતા જોવા મળે છે. ત્યારે અહીં જાણીતા પત્રકાર જનક દવે એ એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઇ શકાય છે કે એક બાળક પોતાના બેગમાં બીલ્લીનું નાનુ બચ્ચુ છુપાવીને બેઠો છે તે તેના બેગમાં થોડીથોડીવારે અંદર જુએ છે જ્યારે બેગ ખોલી તો ખબર પડી કે અંદર બીલાડીનું બચ્ચુ છે જેની સાથે તે રમતા રમતા ભણી રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular