Friday, December 5, 2025
Homeવિડિઓકાલાવડ-લાલપુર બાયપાસ પાસે બાઇક બોલેરો પાછળ ઘૂસી જતાં બાઇક ચાલકને ઇજા -...

કાલાવડ-લાલપુર બાયપાસ પાસે બાઇક બોલેરો પાછળ ઘૂસી જતાં બાઇક ચાલકને ઇજા – VIDEO

બોલેરોમાં પંચર પડતા સાઈડમાં પડ્યું હોય અકસ્માત: અકસ્માતને પરિણામે સર્જાયો ટ્રાફિકજામ

- Advertisement -

કાલાવડ બાયપાસથી લાલપુર બાયપાસ આવતા માર્ગ પર બોલેરો માલવાહક ગાડીમાં પંચર પડેલ હોવાથી રોડની સાઈડમાં બોલેરો જેક મારેલો પાર્કિંગ કરેલો હતો ત્યારે કાલાવડ બાયપાસ તરફથી બાઈક ચાલક પૂરજડપે આવતો હોવાથી બોલેરાની પાછળ બાઈક ઘુસી જતા બાઈક ચલકને થઈ ગંભીર ઇજા 108 મારફતે જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પંચબી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક કર્યો પૂર્વક

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular