Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખંભાત સંપ્રદાયના પૂ. વસુબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

ખંભાત સંપ્રદાયના પૂ. વસુબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

- Advertisement -

 

- Advertisement -

ખંભાત સંપ્રદાયના મહાનવૈરાગી પૂ. કાંતિઋષિજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પ્રખર વક્તા પૂ. શારદાબાઇ મ.સ.ના સુશિષ્યા મધુરવક્તા પૂ. વસુબાઇ મહાસતીજી અમદાવાદ-મણીનગર સુધર્મ સ્થાનકવાસી જૈન સંઘ, ગોરના કૂવા પાસે તા. 6-10ના રાત્રે 10:22 કલાકે સંથારા સહિત કાળધર્મ પામ્યા છે. કલકત્તામાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં તા. 8ને મંગળવારે ગુણાંજલિ રાખેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular