Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં મહંતએ જનનેન્દ્રિય વડે મોટરકાર ખેંચી - VIDEO

છોટીકાશીમાં મહંતએ જનનેન્દ્રિય વડે મોટરકાર ખેંચી – VIDEO

- Advertisement -

- Advertisement -

છોટીકાશી જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા શ્રાવણ માસના પ્રારંભે પોતાની જનનેન્દ્રિય વડે મોટરકાર ખેંચી શિવભકતોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. આ પ્રયોગને કારણે મંદિર નજીકની સોસાયટીના રહેવાસીઓ એકત્રિત થઈ ગયા હતા. અને તેમણે શ્રાવણ માસમાં સર્વે હિન્દુઓને શિવઆરાધનાનો સંદેશ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular