Sunday, December 22, 2024
Homeરાજ્ય28 જાન્યુઆરીએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

28 જાન્યુઆરીએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

- Advertisement -

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા બાજવા સ્ટેશનના લાઇન નંબર 1, 2, અને 3 ને કરાચી યાર્ડ સાથે સીધી કનેક્ટિવિટી આપવાના એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો ને અસર થશે.

- Advertisement -

1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 જાન્યુઆરી, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 જાન્યુઆરી, 2024 ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular