ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આ વર્ષે જામનગરમાં થવાની હોય ત્યારે આ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા કલેકટર બી.એ. શાહ, જિલ્લા પોલસવડા પ્રેમસુખ ડેલુ, ઈન્ચાર્જ કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓ એ સ્થળ મુલાકાત લઇને સ્થળ ચકાસણી કરીનેને સુરક્ષા વ્યવસ્થા અને આયોજનમાં કોઇ કચાશ ન રહી જાય તે અંગેની તકેદારી માટે સૂચના આપી હતી.