Wednesday, July 22, 2026
Homeરાજ્યહાલારસિક્કામાંથી જુગાર રમતા ચાર મહિલા સહિતના 6 શખ્સો ઝડપાયા

સિક્કામાંથી જુગાર રમતા ચાર મહિલા સહિતના 6 શખ્સો ઝડપાયા

જામનગર તાલુકાના સાપર ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા ચાર મહિલા સહિત 6 શખ્સોને સિક્કા પોલીસે રૂા. 10,870ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના સાપર ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન દેવજી ગોપાલ ભાંભી અને ખીમા ભીમા ભાંભી તથા ચાર મહિલા સહિત 6 શખ્સોને રૂા. 10,870ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular