Friday, August 14, 2026
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં આજે 12 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

દ્વારકા જિલ્લામાં આજે 12 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે દ્વારકા તાલુકાના ચિંતાજનક 10 નવા દર્દીઓ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં પણ બે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં રવિવારે કુલ 12 નવા પોઝિટિવ કેસ વચ્ચે દ્વારકાના 5 અને ખંભાળિયાનો એક મળી છ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 565 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular