Wednesday, December 4, 2024
HomeવિડિઓViral Videoજયપુરના રસ્તા પર દેશી સ્પાઈડર મેને શું કર્યું...?? જુઓ...VIDEO

જયપુરના રસ્તા પર દેશી સ્પાઈડર મેને શું કર્યું…?? જુઓ…VIDEO

- Advertisement -

સુપરહીરો ફકત ફિલ્મોમાં જ નથી હોતા પરંતુ આપણી લાઈફમાં પણ હોય છે તે સાબિત કર્યુ. જયપુરના દેશી સ્પાઈડરમેને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો શું કર્યું દેશી જયપુરના ‘સ્પાઈડર મેને’ જેનાથી લોકોએ આ વીડિયો ખૂબ જ પસંદ કર્યો ચાલો જોઇએ…+

- Advertisement -

 સોશિયલ મીડિયાના એકસ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પાઈડર મેન બની એક વ્યક્તિએ વૃદ્ધ મહિલાને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે વૃદ્ધ મહિલા રસ્તો પાર કરવા માટે ખૂબ મહેનત કરી રહી હતી ત્યારે તે સ્પાઈડર મેન તેની પાસે પહોંચીને તેનો હાથ પકડીને મદદ માટે કહે છે અને વૃદ્ધ મહિલાની મદદ કરતા આ સ્પાઈડરમેનમાં રીયલ હીરો જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular