Tuesday, April 29, 2025
Homeરાજ્યગુજરાતબોર્ડની પરીક્ષાને લઇ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર

બોર્ડની પરીક્ષાને લઇ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જેથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે.

- Advertisement -

ફેબ્રુઆરી-માર્ચ-2025 બોર્ડની જાહેર પરીક્ષા તા.27-2-2025 થી તા.17-3-2025 દરમિયાન લેવાનાર ધો.10 અને ધો.12 ની પરક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1800-233-5500 હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. જે તા.27-01-2025 થી તા.17–03-2025 સુધી સવારે 11 થી સાંજે 06 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરીપત્રમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular