Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં હોટલમાંથી બાળ મજુરને મુકત કરાવતું તંત્ર

જામનગરમાં હોટલમાંથી બાળ મજુરને મુકત કરાવતું તંત્ર

જામનગર શહેરમાં જુની આરામ કોલોની પાસે આવેલી હોટલમાંથી 14 વર્ષથી નાની ઉંમરના બાળમજુરને શ્રમ અધિકારી તથા ટીમ દ્વારા મુકત કરાવી હોટલ સંચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખોડીયાર કોલોની રાજ ચેમ્બર સામે આવેલી જુની આરામ કોલોનીમાં ચાંમુડા પાન એન્ડ હોટલમાં 14 વર્ષથી નાની ઉમરના બાળક પાસે કામ કરાવતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડી.ડી. રામી તથા સ્ટાફે તપાસ દરમિયાન 14 વર્ષથી નાની ઉમરનો બાળક કામ કરતો મળી આવતા ટીમે બાળકને બાળ મજુરીમાંથી મુકત કરાવી ચામુંડા પાન એન્ડ હોટલના માલીક રમેશ કાનજી મઘોડીયા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular