Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરપશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીનો ફરાર આરોપી ઝડપાયો

પશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

પશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીના વધુ એક આરોપીને જામનગર એસઓજીએ પાલનપુર ખાતેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી સી ડીવીઝનમાં નોંધાયેલ પશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીના કેસનો આરોપી ચિંતન જયંત પટેલ નામનો શખ્સ ફરાર હોય હાલમાં પાલનપુર હોવાની એસઓજીના અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ તથા રાયદેભાઈ ગાગીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસખુ ડેલુની સુચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા પાલનપુર લક્ષ્મીનગર સોસાયટીમાંથી આરોપી ચિંતન જયંત પટેલ (ઉ.વ.32) નામના શખ્સને જડપી લઇ જામનગર લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular