Thursday, March 28, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-12-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-12-2021

આજના લેખમાં NIFTY, NIFTYBANK, GLAND અને GODREJCP વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, NIFTYBANK, WIPRO અને CHOLAHLDNG વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16700 નીચે 16410 સુધીના લેવલ જોવા મળ્યા હતા. પણ 16700 ઉપર બંધ આપેલ હોય 16700 ની અગત્યતા બરકરાર રહે છે.
  • Banknifty માં 35300 નીચે અપેક્ષા મુજબ 34018 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Wipro 678 ઉપર 702 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Cholahldng માં બન્ને બાજુના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY NIFTY

- Advertisement -
  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લી સ્વિંગ 14151 થી 18604 ના 50% ઍટલેકે 16377 નજીક Low બનાવેલ છે. અન્ર ત્યાં થી એક ઉપર તરફની દિશા પકડી હતી. સાથે Daily ચાર્ટ ઉપર જોઈ શકાય છે કે 20d sma નજીક High બનાવી થાય થી વેચવાલી જોવા મળી હતી. સાથે જોઈએ તો 20-50-100 દિવસ ની ma નીચે જ ટ્રેડ કરે છે. જે બજાર માં નબડાઈ નું સૂચન કરે છે. એ જોતાં આવનાર દિવસોમાં 17200 નીચે છે ત્યાં સુધી નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that made a low near 50% at 16377,of last swing 14151 to 18604. then after we see good up move till 17155, and from 20d sma near 17147 we see some selling on Friday. With that we see that Nifty trade below 20-50-100 D MA, is indicate that weakness in Market. Till below 17200 we see some downside move.
  • Support Level :- 16900-16780/50- 16600-16470-16390/75-16200.

Resistance Level :- 17050-17150-17230-17280-17350-17480/500.

NIFTYBANK NIFTY-bank

- Advertisement -
  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Daily ચાર્ટ ઉપર 20-50-100-200 દિવસની ma નીચે જ ટ્રેડ કરે છે. સાથે ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે NiftyBank એ Nifty કરતાં વધુ ઝડપથી નીચે આવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો બઁક નિફ્ટી માં વધુ નબળાઈ દેખાય છે. એ જોતાં આવનાર દિવસોમાં જો બજાર માં વેચવાલી જોવા મળે તો banknifty વધુ નીચે આવી શકે છે.
  • NiftyBank :- As per chart we see that on Daily chart is trade below all important moving averages like 20-50-100-200. With that we compare with Nifty on Ratio chart we see that bank nifty is more weak then nifty. So if coming days if nifty coming down than banknifty is more fall then nifty.

GLAND GLAND

  • Gland નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 4-5 મહિના નો જે નીચે તરફ નો ટ્રેન્ડ હતો તે ની ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન ને સારા વોલ્યૂમ અને સારી કેન્ડલ સાથે ક્રોસ કરી હાઇ નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં 3920 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. સાથે સાથે 3750 નજીક 3690 ના સ્ટોપ લોસ સાથેન પણ ખરીદી કરી શકાય છે.
  • Gland :- As per chart we see that last 4-5 month falling trend line cross with full body bullish candle with good volume and close near high. Which indicate that strength in this stock. So above 3920 we see more upside, or one can buy till 3750 with stop of below 3690 for more upside.
  • Support Level :- 3760/50-3690-3660-3600.
  • Resistance Level :- 3950-4050/70-4180-4350.

GODREJCP GODREJCP

- Advertisement -
  • Godrejcp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-2020 ના low થી જે ટ્રેન્ડ લાઇન આવે છે તેનો સપોર્ટ લઈ ફરી ઉપર તરફની દિશા માં સફર શરુ કરી છે. 5 અઠવાડિયા ની વધઘટ 1 જ અઠવાડિયામાં “Out Side Reversal” કેન્ડલ થી માર્કેટ ની ઉપર તરફ ની શરૂવાત કરી છે. એ જોતાં આવનાર દિવસોમાં 980 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Godrejcp :- As per chart we see that March-2020 low trend line hold and break 5 week consolidation trend, break with “Out Side Reversal” candle. And again resume upside journey. So coming day we see more upside above 980.
  • Support Level :- 960-947-938-930.
  • Resistance Level :- 1004-1016-1036-1047-1070-1100-1138.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular