Sunday, October 1, 2023
Homeરાજ્યજામનગરખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવતા રઘુવંશી આગેવાનો

ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવતા રઘુવંશી આગેવાનો

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાના તાજેતરમાં બિનહરીફ રીતે વરાયેલા નવનિયુક્ત યુવા પ્રમુખ રચનાબેન મોટાણીને ખંભાળિયા શહેર સાથે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ અહીંના પીઢ પત્રકાર રમણીકભાઈ રાડિયા, રાજકોટના જાણીતા ગાયનેક તબીબ ડો. નીતિનભાઈ લાલ તથા રીનાબેન લાલ (મનન હોસ્પિટલ વારા) સહિતના આગેવાનો, કાર્યકરોએ તેમને આવકારી અને શુભાશિષ પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular