Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પોસ્ટર સ્પર્ધા યોજાઇ

એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પોસ્ટર સ્પર્ધા યોજાઇ

- Advertisement -

દેહદાન એ જ મહાદાન ગણવામાં આવે છે. ત્યારે જામનગરમાં એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ એર્નોટમી વિભાગ ખાતે આજરોજ દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે હેતુથી આજરોજ સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular