Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારબજેટ સત્ર દરમિયાન પૂનમબેન માડમ દિલ્હીમાં

બજેટ સત્ર દરમિયાન પૂનમબેન માડમ દિલ્હીમાં

- Advertisement -

આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થતું હોય હાલારના સાંસદ પૂનમબેન માડમ દિલ્હી બજેટસત્રમાં ભાગ લેશે. આ દરમિયાન તેમના કાર્યાલયો ચાલુ રહેશે.

- Advertisement -

તા. 31 જાન્યુ.-2024થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવીદિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા. 31-1-24થી 10-2-24 સુધી બજેટ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે 9:30થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય પોસ્ટ ઓફીસ રોડ, ખંભાળિયા (ફોન 02833-233388) તથા ભાણવડ કાર્યાલય વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન : 02890-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular