Friday, March 29, 2024
Homeરાજ્યજામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ, કોંગ્રેસ આગળ

જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ, કોંગ્રેસ આગળ

7 બેઠકો પર ભાજપ, 8 બેઠકો પર કોંગ્રેસ જયારે 2 બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય : વનાણા સીટની ગણતરી ચાલુ

- Advertisement -

જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. જે પૈકી 7 બેઠકો પર ભાજપનો જયારે  8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે 2 બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.

- Advertisement -

૧ – બાલવા સીટ પર ભારતીય જનતા પાર્ટીના રંજનબેન અરવિંદભાઈ ડાભીનો વિજય થયો છે.

૨ – બુટાવદર સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના દાનાભાઇ હિરાભાઇ મકવાણાનો વિજય થયો છે.

- Advertisement -

૩ – ઘ્રાફા સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પાર્વતીબેન જીવરામભાઇ ભરાડનો વિજય થયો છે.

૪ – ગીંગણી બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અમૃતલાલ ભીખુભાઇ ડાભીનો વિજય થયો છે.

- Advertisement -

૫ – ઇશ્વરીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ગોવિંદ દેવશીભાઇ બડિયાવદરાનો વિજય થયો છે.

૬ – જામવાડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજેશભાઇ બાબુભાઇ ખાંટનો વિજય થયો છે.

૭ – માંડાસણ બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હંસાબેન શૈલેષભાઇ સાકરીયાનો વિજય થયો છે.

૮ – મોટાવડીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટી હેમંતકુમાર કેશુરભાઇ કરંગીયાનો વિજય થયો છે.

૯ – મોટીગો૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વશરામભાઇ વેજાણંદભાઇ કારેણાનો વિજય થયો છે.

૧૦ – પાટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દેવાભાઇ ભીમાભાઇ પરમારનો વિજય થયો છે.

૧૧ – સડોદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન હિતેશભાઇ દુધાગરાનો વિજય થયો છે.

૧૨ – સમાણા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ભાનુબેન ભરતભાઇ ગોધમનો વિજય થયો છે.

૧૩ – સતાપર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જસ્મીનાબેન કૈલાશભાઇ હેરમાનો વિજય થયો છે.

૧૪ – શેઠવડાળા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જશુબેન અતુલભાઇ રાઠોડનો વિજય થયો છે.

૧૫ – સીદસર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હર્ષાબેન અશ્વિનભાઇ મકવાણાનો વિજય થયો છે.

૧૬ – તરસાઇ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભુપતભાઇ ઘેલાભાઇ વાઘેલાનો વિજય થયો છે.

૧૭ – વનાણા બેઠક પર મતગણતરી ચાલુ છે.

૧૮ – વાંસજાળીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સોનલબેન વીજયભાઈ મોરીનો વિજય થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular