Saturday, April 13, 2024
Homeરાજ્યનયારા રિફાઇનરી સંકુલમાં દિપડાની લટાર...

નયારા રિફાઇનરી સંકુલમાં દિપડાની લટાર…

- Advertisement -

વાડીનાર નજીક આવેલી નયારા રિફાઇનરી સંકુલમાં વધુ એક વખત દિપડો જોવા મળ્યો છે. રિફાઇનરી સંકુલમાં લગાવવામાં આવેલાં સીસી ટીવી કેમેરામાં લટાર મારતો દિપડો કેદ થઇ ગયો હતો. દિપડાના આટાંફેરાને કારણે કંપનીના કર્મચારીઓમાં ભયની લાગણી પ્રસરી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular