Thursday, September 19, 2024
Homeરાજ્યઓખા મંડળની ચૂંટણીઓમાં ભાજપા બિનહરીફ

ઓખા મંડળની ચૂંટણીઓમાં ભાજપા બિનહરીફ

- Advertisement -

ઓખા મંડળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. છ ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. જેમાં બરડિયા જિલ્લા પંચાયત સીટના રમાબેન લુણાભા સુમણિયા, ઓખા નગરપાલિકા વોર્ડ નં.9 ના જગદીશભાઈ રાણજીભાઈ ચાનપા, મીઠાપુર-2 તાલુકા પંચાયતના અશોકભાઇ ભાણાભાઈ પટેલ, ટુપણી તાલુકા પંચાયતના સંતોકબેન કાનાભા સુમણિયા, ધરાસણવેલ તાલુકા પંચાયતના રાજુબેન ભીખાભાઈ સુમણિયા તથા પોષીત્રા તાલુકા પંચાયતના કનૈયાભા હીરાભા માણેક બિનહરીફ જાહેર થયા છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular