ભારતમાં સૌથી મોટું (Largest in India)
- સૌથી મોટું સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ, ગુજરાત)
- સૌથી મોટી જેલ: તિહાર જેલ (નવી દિલ્હી)
- સૌથી મોટું બંદર : મુંબઈ પોર્ટ (મહારાષ્ટ્ર)
- સૌથી મોટું રેલવે સ્ટેશન: હાવડા જંક્શન (પશ્ચિમ બંગાળ)
- સૌથી મોટું મંદિર: શ્રી રંગનાથસ્વામી મંદિર (શ્રીરંગમ, તમિલનાડુ)
- સૌથી મોટી વિધાનસભા ઇમારત: વિધાન સૌધ (બેંગલુરુ, કર્ણાટક)
- સૌથી મોટો નદી (River Basin): ગંગા નદી
- સૌથી મોટો નદી ટાપુ : માજુલી ટાપુ (બ્રહ્મપુત્રા નદી, અસમ)
- સૌથી ઊંચો/મોટો બંધ : તેહરી બંધ (ભાગીરથી નદી, ઉત્તરાખંડ)
- સૌથી મોટો આર્ક ડેમ (Arc Dam): ઇડુક્કી ડેમ (કેરળ)
- મીઠા પાણીનું સૌથી મોટું સરોવર: વુલર સરોવર (જમ્મુ અને કાશ્મીર)
- ખારા પાણીનું સૌથી મોટું સરોવર: ચિલ્કા સરોવર (ઓડિશા)
- સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ (ક્ષેત્રફળ મુજબ): લડાખ
નોંધ : આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે
View this post on Instagram


