Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના પરિસરમાં કપીરાજના કરતબ...

જામ્યુકોના પરિસરમાં કપીરાજના કરતબ…

- Advertisement -

જામનગર મહાપાલિકાના પરિસરમાં આજે સવારે એક કપીરાજ ઘુસી આવ્યા હતા. કચેરી સામેના આ બગીચામાં ઘુમતા આ વાનરને નિહાળવા લોકો ઉમટી પડયા હતા. બગીચામાં કયારેક આ વાનર લોકો સાથે બેસેલો જોવા મળતો હતો. તો કયારેક આરામ ફરમાવતો જોવા મળતો હતો.થોડા સમય પહેલાં શહેરના રામેશ્વરનગરમાં પણ બે બંદરો ઘુસી આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular